હું છું ગુજરાતી
અને તેનો મને આનંદ પણ છે અને ગૌરવ પણ છે
ગુજરાતી દુનિયાના કોઇપણ ખુણામાં વસતો હોય
ત્યાં સદાયે તે હસતો હોય , હસાવતો હોય , આનંદ મંગલ હોય
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#આનંદ

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111417992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now