#આનંદ
તણખા સમાં દુઃખ થી હું સળગી ગયો..
પણ આનંદ ની એક બુંદ થી બુજાય ગયો.
નીચે પછાડતા દુઃખો ને હું ભૂલ્યો..
અને આનંદ ની ડાળીએ ઝૂલ્યો.
તોડીને હું ઉદાસી ની બેડી..
દોડી ગયો છું આનંદ ની કેડી.
જ્યારે મને #આનંદ તારું સરનામું જડ્યું..
ત્યારે લાંબુ લાગતું જીવન પણ ટુંકુ પડયુ.
આનંદ તું જ્યારે મુખ પર સવાર થાય છે..
ત્યારે આ જુરીઓવાળુ મુખ પણ ચેતન થાય છે.
K.P