ગુર્જર તારી શાન અપાર
ગુર્જર તારી શાખ અમાપ
ગુર્જર તું તો દેશ નું ગૌરવ
ગુર્જર તારું સ્થાન મોખરે

ગુર્જર તારી ગાથા અનેક
ગુર્જર તું હૃદય ગુજરાતીનું
ગુર્જર તું ધબકાર અમારો

ગુર્જર તે આપ્યા રત્નો અનેક
ગુર્જર તારા ગાંધી, સરદાર, મોદી સપૂતો
કરે દેશ નો ઉધ્ધાર, કરે કીર્તિ ગુર્જર ની
જય જય ગરવી ગુજરાત

Gujarati Poem by Shree...Ripal Vyas : 111417953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now