જીવનમાં આનંદ મેળવવા માટે નીચે મુજબ ના વલણ રાખીએ,
૧. જીવન માં સાદગી ને મહત્વ આપીએ.
૨. પોતાની કે બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખીએ.
૩. સમયપત્રક મુજબ ચાલીએ.
૪. પોતાના અને બીજા પ્રત્યે હકરાત્મક અભિગમ રાખીએ.

રાજુ રાણીપા

#આનંદ

Gujarati Blog by Raju Ranipa : 111417937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now