Gujarati Quote in Blog by Parmar Mayur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ માનવ આનંદ ની અનુભૂતિ નાં અહેસાસ ની શું વ્યાખ્યા કરવી?

દિલને મળે અઢળક ધબકાર! સાથે જ સ્પંદન ની શી ગણતરી કરવી?

હૈયાના ધબકાર સાથે! લય વિલય થાય રક્ત! ત્યાં ખુશીઓની ક્યોં તારવણી મળે.

ઉરમાં ભળે ઉત્સાહ, નયન નો સાથ મળે! મુખ પર આનંદ ની અનુભુતિ નો ત્યારેજ તાગ મળે.

Gujarati Blog by Parmar Mayur : 111417686
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now