તમે જેટલું બીજાનું સારુ કરશો,
તમે જેટલું બીજાનું ભલુ કરશો,
તમે જેટલું બીજાનું પુણ્ય કમાશો,
તમે જેટલું ઇમાનથી બીજા સાથે જીવશો,
કતલ ખાના બંધ થાશે,
માણસ પરોપકારી જીવન જીવતો થાશે,
દુખી અને દરીદ્ર નો આધાર અમીર બનશે,
અને એકતા થી ભાઇચારા થી સૌવ દેશવાસી એક થયને રેશે,
તો સાહેબ છાતી ઠોકિને કહું આવી મહામારી જે આજે ચાલી રહિ છેને એ કોઇ દિવસ આપણી ધરતી પર આવી જ નો હોત...
પણ જેમ મે કિધું એમ,
કરવું છે અને કર્યું છે એમા ઘણો તફાવત છે વ્હાલા છે,
હજી ક્યાં મોડું થયુ છે...
જાગી જાઉ દિવસ ના ટાણા માં આંખો બંધ કરીને હાલે ઇ રતાંઘણો કહેવાય ભાઇ...