આનંદનો સૂર છે.અમે પ્રયત્ન કરી રહ્યા છુ. પણ મળતોજ નથી. આંતરિક સ્થિતી તો કોલાહલ પૂર્ણ છે. ખોટુ ખૈટુ હસવાંનું કોશિસ જારી છે.
આ જો સંકંટ દૂર થયી જાય તો હૂઁ ગંગા સ્નાન કરાવિને આવૂ.
પણ બધાકરતા એક વસ્તૂ મને બો સારી લાગે છે, હૂઁ મારે ફમલીને ચોકસ ટાઈમ આપી રહ્યા છું, કદાચ એ એક સારું પર્યાય છે.
#આનંદ