જો સરકાર નિયતિ થી કામ કરે તો...?
જો એક વ્યક્તિ ગરીબ ને નિયતિ થી દાન કરે તો...?
એક પોલીસ નીતિ થી નોકરી કરે તો...?
એક છોકરો/છોકરી નિયતિ થી મિત્રતા રાખે તો...?
એક વિદ્યાર્થી નિયતિ થી અભ્યાસ કરે તો...?
એક નોકરી કરતો માણસ નિયતિ થી નોકરી કરે તો...?
જો ધંધો કરનાર વ્યક્તિ નિયતિ થી ધંધો કરે તો...?
એક શિક્ષક નિયતિ થી અભ્યાસ કરાવે તો...?
જો આ લોકો ટ્રાફિક પોલીસ નું પાલન નિયતિ થી કરે તો.?
#નિયતિ