આંખમાં કણી
ખુંચ્યું કાઇ, વાગી, ભોંકાતી હતી એક અણી
આંખમાં ખુંચતી હતી, ચુભતિ હતી એક કણી
ફેક્યા પછી, પડી ખબર, કે હતું એ, એક કિમતી મણિ .
આપણે જીવનમાં આવી મૂર્ખતા કરીયે છીએ વારંવાર
જોતાં નથી, વિચારતા નથી આર કે પાર
પછી પોતેજ બની જાઈએ છે બેકરાર
ઉદ્ધતા, અહમ, અભિમાન, આવે છે આપની આડે
ખોટાં આં ઉપરી કારણો ચઢાવીડે છે આપણ ને રવાડે
ચાલો ફેંકી આવિયે આં સર્વ બુરાઇયો ને ગામને પાદરે
Armin Dutia Motashaw