Gujarati Quote in Thought by Khushi Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિયતિ ખૂબ શક્તિશાળી છે
મોકલે છે આપણને ખૂબ સમજી વિચારીને
ત્રાજવામાં સારી રીતે જોખીને
ધરતી પર મોકલે છે એનામાં ઢાળીને
આસાન નથી એમના અનુસાર ચાલવું
એમના પગનાં નિશાનો પર સાથે ચાલવું
મુશ્કેલ છે નવી શોધ અને વિચારોમાં ઢળવુ
એમના અનુસાર આપણું યોગદાન દેવું
જીંદગી કયારેય શબ્દોથી નથી ભરાતી
કયારેય ભાવનાઓથી નથી ભરાતી
એ કયારેય કમૉથી પણ નથી ભરાતી
એ માત્ર નિયતિ અનુસાર જ ચાલે છે
જન્મ થી મરણ સુધી આપણને ઝુલા ઝુલાવે છે
કયારેક સફળતા તો કયારેક નિષ્ફળતા
સરળ છે પણ જીંદગી કોઈ રમત નથી
ક્યારેક હસાવે છે તો કયારેક રડાવે છે.
#નિયતિ

Gujarati Thought by Khushi Trivedi : 111415638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now