રહસ્યની પૃષ્ઠભૂમિ પર શંકા- આશંકા વચ્ચે પ્રેમના અઢી પાસાં દ્વારા ખેલાતી અને રચાતી એક અનન્ય પ્રેમકથા
એટલે મારી પ્રથમ નવલકથા
' ક્લિનચીટ '
આલોક દેસાઈ
અદિતી મજુમદાર
શેખર શર્મા
વિક્રમ મજુમદાર
અવિનાશ જોશી
ઇન્દ્રવદન દેસાઈ
સંજના પારેખ
આ સાથે બીજા અનેક પાત્રો આપને મળવા આવશે દરરોજ..
જેમ આપ વાચક વર્ગ ને દરરોજ વાર્તા વાંચવાની ઉત્સુકતા રહેશે એના કરતા વધારે મને અનેકગણી
સમગ્ર વાચક વર્ગ પાસે તટસ્થ અભિપ્રાય સાથે સજેશનસ
સલાહ અને સૂચન ની પ્રતીક્ષા અનેક રહેશે
આભાર