સાચો પ્રેમ..! જેને મળ્યા પછી જીવવાનું મન થાય... જેને જોવા માટે તરસી જવાય...... જેનો અવાજ સાંભરવા માટે રડી જવાય..... જેને હસતાં જોઈ આપડુ દુ:ખ ભુલી જવાય.... અને એની ખુશી માં આપડી ખુશી હોય..... જેમાં શરીર થી નહીં દિલ થી લાગણી બંધાય.... આ પ્રેમ છે સાહેબ....!