હે કાળા માંથાનો માનવી, અત્યારનો સમય તો ખુબજ સરસ છે.. પણ જો દુકાળ પડશે તો ભુખ ની તરસ લાગશે અને માણસ પણ ગીંધ બનશે.
આથી હે ભગવાન: મારી એકજ પ્રાથના છે કે કોઈ દિવસ આ જમીન પર દુકાળ ના પડે ..
મનોજ નાવડીયા
These two movies will touch everyone's heart,
Watch a Gujarati movie, Manavi ni bhavai
https://youtu.be/3ZxQYv8nz-Q
Watch a Hindi Movie, Mother india
https://youtu.be/T1xTqCNTGT8
#દુકાળ