*ખપી જવાનુ* ક્યાં કોઈ કહે છે,
થોડા *ખમી જાવ* તો સારું...!!!
*દેશ માથે આફત* આવી પડી છે,
થોડા *જાગી જાવ* તો, સારું...!!!
દોડીને મળવાનું કોણ કહે છે,
થોડા *છેટા રહો* તો, સારું...!!
ત્રણ ટાઈમ ન્હાવાનું કોણ કહે છે,
સમયે રહેતા *હાથ ધુઓ* તો, સારું...!!
લાજ કાઢવાનું કોણ કહે છે,
*મોઢે માસ્ક* બાંધો તો, સારું....!!!
*કોરોના* નથી સાધારણ બીમારી,
*પરિવારને સાચવી* લો તો, સારું...!!
*आपसे मिलना ज़रूरी नहीं,*
*आपका होना ज़रूरी है...!!!*
*ઘરમાં રહો, સુરક્ષિત રહો...*
*તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત...*
* *ગુડ મોર્નિંગ જય માતાજી*
🙏🏻🙏🏻🙏🏻