દુકાળ શબ્દ માંથી દુ અલગ કરતા કાળ.... વધે.
જયારે દુકાળ પડે ને તયારે વધુ કષ્ટ સહન ખેડૂત ને કરવું પડે છે...
સરસ મજા ના પાક નું વાવેતર કરિયું હોય અને વસસાદ ના પડે તો...
દુકાળ શબ્દ છે જો સમજવો હોય ને તો એક માતા ના ગર્ભ માં બાળક હોય અને જયારે જન્મ સમયે તે મુત્યુ પામે તેના જેવો છે, આ શબ્દ
જયારે દુકાળ પડે ને ત્યારે ખેડૂત પાસે ખાવા-પીવા ના pan રૂપિયા નથી હોતા. તે વ્યાજે લેવા જાય.
સમય આવતા અમે આકાશ સામું જોવા લાગ્યા...
આકાશ કાળું થતું હતું..
આકાશ ગાજતું હતું અને વીજળી થતી હતી..
પણ વરસાદ પડ્યો જ નહિ..
અને છેલ્લે દુ+કાળ પડ્યો.
#દુકાળ