આંશિક છુટછાટ સાથે લોકડાઉન લંબાવાશે: મોદીજીનો સંકેત
▪️આ સપ્તાહના અંતે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરી જાહેરાત કરશે: તા.20 મે સુધી લોકડાઉન નવો તબકકોનો આવી શકે
▪️રાજયનાં મુખ્યમંત્રીઓ સાથે કોરોના-લોકડાઉન-આર્થિક ગતિવિધીની ચર્ચા: રેડ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે: ગુજરાતના મુખ્યમંત્રીએ લોકડાઉનનો નિર્ણય કેન્દ્ર પર છોડયો
▪️રેલવે-વિમાની સેવા હાલ ચાલુ નહિં થાય: લોકોના જીવન બચાવવાની સાથે આર્થિક પ્રવૃતિને ફરી ચાલુ કરવાના વિકલ્પો સાત રાજયોએ લોકડાઉન વધારવાની તરફેણ કરી: અન્ય રાજયો કેન્દ્ર સાથે જ જશે