Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં આંખોને કોઈની રાહ જોતા જોઈ છે,
હૃદયને કોઈ માટે ધડકતાં સાંભળયું છે,
મનને કોઈને મળવાની આતુરતામાં તડપતું જોયું છે,
હોઠોને કોઈના સ્મરણો વાગોળતાં જોયા છે,
શ્વાસોને કોઈની જીંદગી બનતાં પણ જોયા છે,
બીજા તો કોઈની શું વાત કરું,
મેં કલમની શાહીને પણ તારી રાહ અને ખૂબસુરતી લખતાં જોઈ છે.

Gujarati Romance by Chirag Vora : 111412406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now