નિર્દોષ હાસ્ય, નિસ્વાર્થ ભાવ, બસ આપવાનું અને ભૂલી જવાનું, કોઈ સ્વાર્થ વહેવાર તો શું આત્મામાં પણ ના હોય ,તેમ છતા હૈયા બન્નેના એક, યાર કોણ ના ઝંખે આવા કોઈને કહોને, હોયઝ તલાસ, અરે છું ભાઈ જિજ્ઞાસું હું ,મને પણ આવા કોઈ એક સાથી પ્રેમી કે દોષ્તની તલાસ છે, કયાય હોય તમારી નજરમાં તો કહેજો અહીયા પણ સેમ લાગણી છે ..અને કંઈક કરી ગુજરીશું..કે દુનીયા પણ શું યાદ કરશે..કે ના ના નવા પણ દાખલા મળ્યાં આ સદીમાં..બાકી હાઉક કરીને ઘડીકીયા તો આવે જાય જીવનમાં કોઈ ટકી રહે રાહે જીદગીંમા પછી હોય શુખ કે દુખ..એવું કોઈ હોય તો કહેજો..અને આપી દેજો સરનામું મારું..વસુછું બધાના રદયમાં..પણ મારા રદયમાં રહે એવું કોઈ હોય તો કહેજો લ્યો આ રહ્યો હીંમત કયા શોધો આ ધરા પર એતો વસે પ્રેમીયોના રદયમાં..
Raajhemant
#જિજ્ઞાસુ