#જિજ્ઞાસુ મન તડપે છે,
જાણવા એના હાલ
વારંવાર પુછે છે,
દિલ ને એક સવાલ
કેમ હશે?, ક્યાં હશે?
મારી એ દિલદાર
છુટા પડ્યા ને હવે,
થઇ ગયા ઘણા સાલ
ભુલી ગયા છે મને કે
પછી, યાદ કરે છે કોઇક વાર !
#જિજ્ઞાસુ મન તડપે છે,
જાણવા એના હાલ......
વિ. મો. સોલંકી "વિએમ"
#જિજ્ઞાસુ