પ્રકૃતિ ચોમેર 16 કળાથી ખીલી ઊઠે દશે દિશા મહેકી ઊઠે, એ ફૂલોની ઋતુનો રાજા એ વસંત છું, અને કોઈ પણ સાહસ કરવાં જે હોસલો અને જુસ્સો જોઈએ તે આપનાર હિંમત છું...અને વાણી અને વર્તન જે શહકુશળ આદરણીય અને માનનીય હોય તે વિવેક છું..બાકી યારોનો યાર અને દીલવાળાનો દીલદાર છું..
Raajhemant