પગરખા દુકાનો નહીં ખુલે,
પાનના ગલ્લા નો નિર્ણય નહીં...
સલૂન નહીં ખુલે...
આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે ..
નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં...
ઠંડા પીણાં દુકાનો નહીં ખુલે...
સ્ટેશનરી દુકાનોને છૂટ..
કારીયાણા છૂટ...
મોબાઈલ રિચાર્જ દુકાનો ખુલશે...
પંચર દુકાનો ખુલશે....
ઇલેક્ટ્રિક દુકાનો ને છૂટ....
એસી રિપેરિંગ દુકાનો ખુલી શકશે...
ફાસ્ટફૂડ અને હોટેલ રેસ્ટોરન્ટ વિશે સાંજે નિર્ણય કરવામાં આવશે...
મંજૂરી નહીં 👇👇
ફૂલ ની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સ ની ઓફીસ, ગિફ્ટ આર્ટિકલ ,ફોટો સ્ટુડિયો ,હાર્ડવેર,કટલેરી દુકાનો મંજૂરી નહિ, રિક્ષાઓ ને હાલ મંજૂરી નહીં ...સાંજે નિર્ણય થશે..