જિંદગી ની કિંમત શું હોય છે એ આ વાર્તા થી સમજો....
એક ભાઈ જંગલ માં જતો હતો, ત્યાં અચાનક એક રીંછ સામે આવી ગયું!!!
હવે, શુ કરવું એ વિચારી તે જમીન પર શ્વાસ બંધ કરી ને સુઈ ગયો,
રીંછ નજીક આવ્યું ને તેના કાન મા કહ્યું કે ...
કોરોના વાયરસ ના ચેપ ની બીક લાગે છે ...
બાકી
આ તારી બધી હોશિયારી બહાર કાઢી નાખત.
#કિંમત