🙏
*જિંદંગી ની ચાર લાઇન*
*તું જિંદગીને જીવ*
*એને "સમજવાની" કોશિશ ના કર,*
*ચાલતા સમય સાથે તું પણ ચાલ,*
*સમયને "બદલવાની" કોશિશ ના કર,*
*દિલ ખોલીને તુ શ્વાસ લે*
*અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર,*
*કેટલીક વાતો તુ ઇશ્વર પર છોડી દે*
*બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર.*
*"શુભ સવાર"*