એક ફેલ થયેલા વિદ્યાર્થી ને પૂછો કે એક વર્ષ ની કિંમત કેટલી છે.
એક ખેડૂત ને પૂછો કે જો પાક ફેલ થયો હોય તો તે પાક ની કિંમત કેટલી છે.
એક ગરીબ ને પૂછો કે રૂપિયા ની કિંમત કેટલી છે.
એક કવિ ને પૂછો કે કવિતા ની કિંમત કેટલી હોય છે.
માણસ તો દુનિયા બહુ જ છે...
પણ બધા સરખા નથી હોતા.
ચીજ વસ્તુ તો બહુજ છે....
પણ બધી વસ્તુ ની કિંમત સરખી નથી હોતી...
#કિંમત