Gujarati Quote in Blog by Chirag Vora

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે માણસ જેને પ્રેમ કરતો હોય તેના વિશે તપાસ કરો તો તમને એની સામાજિક ભૂખ સમજાય જશે. એની લાગણીઓનું બેગ્રાઉન્ડ સમજાય જશે. એના ઉછેર વિશે સમજાય જશે. એ ઇમોશનલી શુ ઇચ્છે છે એ સમજાય જશે . અને માણસ જેની સાથે સેક્સ કરવા ઈચ્છતો હોય તેના વિશે જાણો તો તમને એ માણસના મૂલ્યો વિશે સમજાય જશે . સેક્સ માટેની નબળી પસંદગી એ સ્પષ્ટપણે નબળા મૂલ્યો દર્શાવે છે.

Gujarati Blog by Chirag Vora : 111408058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now