Gujarati Quote in Poem by Suryakant Majalkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'માય' (માઁ) તારામાટે એક જન્મની હિસાબ નથી.
લેવૂ પડશે હજાર જન્મ તો પણ હિસાબ થશે નથી.

કેવીરીતે હૂ ભુલી જાઉ તારા મમતાનું ઉપકાર
જો હુઁ ઉમરભર્યું થયું પણ શાનો નથી.

ઝગડો કરુ, ચિલ્લમચીલ્લી કરુ પણ મનમાં
મારે કાયપણ નથી.
તું દોસ્ત છે, તુ પહલી પ્રીત છે! તુ મારામાટે
પુરો સંસાર છે, ભગવાનનાં ઉપકાર છે.

જેટેલા જન્મ મને લેવા હોય, તો હું ભગવાનને
પ્રાર્થના કરીશ. મારામાટે તારીચ યોજનાં કરીશ.



#જન્મ

Gujarati Poem by Suryakant Majalkar : 111408053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now