🙏 *લૉકડાઉન અને નારી ની ભૂમીકા* 🙏
દૂધ લાવવાનું હતુ !
મેં કહ્યું ATM થી
પૈસા કાઢીને
લાવું છું.
એટલું સાંભળતા જ
એક અવાજ આવ્યો !
ઉભા રહો !
500 ની નોટ દેતાં બોલી....
આ મારાં છે, બસ આટલાં જ છે
આને લઈ જાઓ,
પણ ATM ન જાઓ
ઘણાંએ બટન દબાવ્યા હશે
તમે બચો....
બીજા દિવસે પાછી
કાંઈક જરુરત આવી પડી
પાછી 2000 ની નોટ દેતાં બોલી....
આ મારાં છે, બસ આટલાં જ છે
ATM ન જતા....
લૉક ડાઉનની શરુઆતથી
આ ક્રમ રોજ ચાલી રહ્યો છે
રોજ નવી પોટલી ખુલી રહી છે
ATM જવાંથી રોકી રહી છે
સામાન બહાર જ રાખી રહી છે
બહાર જ નવરાવી રહી છે
(રામ) જાણે ક્યાં ખજાનાથી પૈસા કાઢી રહી છે
પૈસા મારાં છે, બસ આટલાં જ છે કહીને
મને દેતી રહી છે !
*ભારતની બેટી*
*ભારતના સંસ્કાર*
*આજ સમજમાં આવ્યા*
*ઘર ખર્ચમાંથી પૈસાને*
*બચાવીને જે તિજોરીમાં ધરતી રહી*
*તે તિજોરી*
*આજ કામ આવી રહી છે....*
જે હર ઘરમાં લાપરવાહોને
ભીડમાં જવાંથી બચાવી રહી છે
આ ભૂમિકાને પૂરા દેશમાં
*માઁ/પત્ની/ભાભી/બહેન*
*બેખૂબી નિભાવી રહી છે...*
કોઈ બાલ્કનીમાં ઉભો છે !
કોઈ TV વાળા કમરામાં પડ્યો છે !
કોઈ પોતાના મૉબાઇલમાં વ્યસ્ત છે !
થોડી થોડી વારે હર કોઈ જગ્યા બદલી રહ્યો છે !!!
પરંતુ એક શખ્સ છે જેની, જગ્યા બદલાતી નથી !
*તે રસોડાંમાંથી વારે વારે અવાજ દેતી રહી છે,*
*શું ખાશો ? મીઠુ કે તીખું ?*
*એટલે જ તેમનાં કારણથી જ*
*Lockdown સફળ થઈ રહ્યું છે !!!*
🙏 *બધી જ મહિલાઓને સમર્પિત* 🙏
💐💐💐💐💐💐💐💐