જન્મ શબ્દ જેટલો બોલવામાં સહેલો છે ને એટલો એટલો જન્મ લેવો સહેલો નથી અને આ વાત એક માઁ સિવાય વધું કોણ જાણે બિચારી એ 9 મહિના પેટ મા પાળી ને સાચવ્યા હોય ને આપણે મોટા થઇને એવું પાટું મારીએ કે જાણે એટલે એણે જન્મ આપ્યો હોય ચલો માની પણ લઉં કે જન્મ લેવો સહેલો છે પણ દોસ્ત ત્યાર પછી ની સફર બઉ મુશ્કેલ છે.
#જન્મ