Gujarati Quote in Good Evening by Sahil Kumbhani

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તારો મોબાઈલ તું મારું ઇન્ટરનેટ...

ઉઠતા પહેલા મારે જોઈએ તારો સાથ
નહીંતર આ દુનિયા મરી જશે.
હું તારો મોબાઈલ તું મારું ઇન્ટરનેટ...

આખો દિવસ મારાં દિલ ની જેમ તને સાચવું છું છતાં તું કોઈ વાર તું મને અવળા રસ્તે લઈ જાય છે.

હું તારો આટલો બધો ઉપયોગ કરું છું છતાં તું મને કામ કરવાની આળસ કરાવે છે.
હું તારો મોબાઈલ તું મારું ઇન્ટરનેટ..


તું મને બહુજ પ્રેમ કરે છે, મારાં વિના તું શક્ય નથી, તારું જીવન....

કયારેક તું ગુસ્સે થાય છે, તો હું શાંત વાતાવરણ માં જાવ છું.


ઘણા લોકો ના આપણે ભવિષ્ય સારુ કરી આપ્યું છે, અને ઘણા નું બગાડ્યું પણ છે.
હું તારો મોબાઈલ તું મારું ઇન્ટરનેટ...


આપણે બંને ને બહુજ પ્રેમ કરે છે. જો આપણા માંથી કોઈ એક ના હોય તો આ દુનિયા ના લોકો આપણા થી બ્રેકઅપ કરી લે છે.

હું માનવી ના ફોટા ને સરસ બનાવી આપું છું, અને તું એને ફેમસ કરી આપે છે.


આપણે બંને માનવી ને કોઈ વાર નજીક લાવીએ છીયે તો કોઈ વાર દૂર તો પણ વાંક આપણો જ નીકળે છે.

આજે આપણે ધરે ધરે વસવાટ કરીયે છીએ, છતાં આપણે લોકો ને હેરાન કરીયે છીએ.

Gujarati Good Evening by Sahil Kumbhani : 111406962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now