તેજસ્વી બનવું હોય તો સૂર્ય જેવા બનો
મિત્ર બનવું હોય તો ક્રુષ્ણ જેવા બનો
ભાઇ બનવું હોય તો રાવણ જેવો બનો
પત્ની બનવું હોય તો સાવિત્રી જેવા બનો
ભક્ત બનવું હોય તો હનુમાન જેવા બનો
દાનવીર બનવું હોય તો કણૅ
જેવા બનો
પ્રેમીકા બનવું હોય તો રાધા જેવા બનો
પુત્ર બનવું હોય તો શ્રવણ જેવા બનો
#તેજસ્વી
લી:જય મોદી