તુ મારા ગગનનાં તેજસ્વી તારા છે
તુ મારા રાજદુલારા છે,પ્યારા છે.
તને ઓળખતા નથી , યેવું કોઈ
માનસ નથી.
તુ છીપતા હોય , યેવું કોઈ
ચાનસ નથી.
રમતા હોય તો ઘરમાં રૌનક
ક્યારે ન હોય તો લાગે ભયાનક
તારા લાડમાં બધા શામીલ
રડતા હોય ત્યારે મનમાં હલચલ
તારા ગુણની તારીફ ઓછી
પ્રીત છે દીકરા મનમાં સાચી
#તેજસ્વી