#તેજસ્વી
એક સ્ત્રી હંમેશા તેજસ્વી હોય છે...
ભલે એ વધુ ભણેલી હોય કે ન હોય,
ભલે તે પરિણિત હોય કે ન હોય,
તેના સ્વભાવમાં નજાકત હોય કે ન હોય,
ભલે તે લાગણીઓમાં માહિર હોય કે ન હોય,
તેને બહારના કામ કે નોકરીમાં આવડત હોય કે ન હોય,
તે વિવિધ કળાઓમાં પારંગત હોય કે ન હોય,
ભલે તે સમાજની નજરે સુંદર હોય કે ન હોય,
ભલે તે કોઇ દીકરી,બહેન,પત્ની,મા કે સખી હોય
એક સ્ત્રી હંમેશા "તેજસ્વી" હોય છે!!!
---નૃતિ શાહ...