#તેજસ્વી
" તેજસ્વી " આપડે દીવો કરીયે અને તે ત્યાં સુધી જ ઝળહળ તો રહે,તેજ આપતો રહે જ્યાં સુધી આપડે તેમાં ઘી પુરતા રહીએ અને જો ઘી પુરવાનુ બંધ કરી દઈએ તો દીવો પણ પ્રકાશ આપતો નથી. તેવી જ રીતે દરેક માણસ ને આવું જ છે. જ્યાં સુધી તેને કોઈ સાચો રસ્તો બતાવનાર,કોઈ તેનું સાંભળનાર, સમજનાર, સાચું ખોટુ નો ભેદ પરખનાર કોઈ વ્યક્તિ નથી મળતો ત્યાં સુધી તે આમ તેમ ભટકતો જોવા મળે છે.
અને જો તેને આં બધું મળી જાય છે તો તે પોતાનાં પરિવાર માટે તો તેજસ્વી સાબિત થાય છે સાથે સાથે સમાજ માટે પણ એક તેજસ્વી બને છે.