Gujarati Quote in Blog by મનોજ નાવડીયા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાચા હીરા ચમકતા નથી પરંતુ જયારે તેને વધુમાં વધુ ઘસવામાં આવે છે ત્યારે તે તેજસ્વી અને મૂલ્યવાન થાય છે.
"જો મનુષ્યને પણ ચમકવું હોય તો તેને વાંરવાર ઘસાવવુ પડે છે"
ઘસવું એટલે સખત મહેનતનુ સમર્પણ, ભૂતકાળના અનુભવમાંથી શીખ, શિષ્ટતા અને પ્રામાણિકતા.
મનોજ નાવડીયા

Raw diamonds is don't shined but When it is rubbed excessively, it becomes a brighter and more valuable.
"If a human being wants to shine, he has to rub it frequently"
Manoj Navadiya
Rubbing means Dedicated hard work, learn from past experience, Punctuality and honesty.
Manoj Navadiya

#તેજસ્વી

Gujarati Blog by મનોજ નાવડીયા : 111406468
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now