સૂર્ય ના પ્રકાશ થી મારી આખો તેજસ્વી થાય છે...
કુદરતી પવન ના લીધે આખુ નગર તેજસ્વી થાય છે... વિદ્યાર્થી મહેનત કરે તો તેજસ્વી તારલાઓ બની શકે છે...
છોડ ને પાણી પાવાથી છોડ વધારે તેજસ્વી થાય છે...
તને જોઈ ને મારો પ્રેમ વધારે તેજસ્વી બને છે...
વિદ્યાર્થી તો હજારો હોય છે...
પણ એમાંથી કોઈક અલગ દેખાય એ તેજસ્વી તારલાઓ હોય છે.
#તેજસ્વી