ઇરાન્શહ વહાલા,
હોજો તમને, હર રીતે આં સાલ મુબારક;
ખુબ વધે તમારો રુત્બો; વધે કિર્તિ બી બેશક.
રહો તમે અમારા દિલ માં, ઘટ ઘટ માં.
કોમ અને દુનિયા આખી છે સંકટ માં
કરજો ભલું કુલ જેહાન નુ; મદદઍ આવજો અમારી.
પ્રેમ અને શ્રૃદ્ધાથિ ગાઇએ કિર્તિ ગાથા તમારી.
દિલ નાં ઉંડાણ થિ કરીયે નમન તમને હઝારો હઝાર
જલદી પાછી આવે આં ધરા પર, ઘર ઘરમાં વસંત- બહાર
Armin Dutia Motashaw