યુવાન છું ને..||
1. ખુદ ના નિયમ બનાવી પાલન કરવાનો પ્રયત્ન કરું છું.
યુવાન છુંને..
2. નાના-મોટા જગડા થઈ જાય તો, શાંત બેસું છું....
કોઈ મસ્તી કે હેરાન કરે તો શાંત બેસું છું.
યુવાન છું ને...@sahil_146
3. શાંત બેસું તો મિત્રો કહે કે જો ખોટું લાગ્યું...
પણ સ્વભાવ જ એવો છે, શાંત...
પણ પછી ભલે એકલા રડવું પડે...
યુવાન છું ને....
4. નવા-નવા કાર્ય કરવાની ઈચ્છા થાય...
યુવાન છું ને....
5. યુવાન છું એટલે સિગારેટ પીવાની અને
વ્યસન કરવાની ઈચ્છા થાય...
યુવાન છું ને.... @sahil_146
6. નાના મોટા ટાઈમ ટેબલ બનાવી,
ખુદ એને હું તોડું છું...
પણ બેસી બે ક્ષણ એકાંત જગ્યા એ,
પાછો લોકો વચ્ચે જંપ લાગવું છું..
યુવાન છું ને....
7. વિના ઓળખાણ દોસ્ત બની સલાહ, આપું છું,
દોસ્ત માટે મરી પડી ને
સાચો માર્ગ બતાવું છું..
યુવાન છું ને.... @sahil_146
8. બીજા સાથે દિલ જોડીને...
પ્રેમનાં સાગરમાં જંપ લાગવું છું,
દિલ ટૂટતા ન કરવાનાં કાર્ય કરું છું,
યુવાન છું. યુવાન છું ને....
9. મોટા લોકોને માંન થી બોલવાનો,
પ્રયત્ન કરું છું, મોટા ભાઈ, ભયલું,
શબ્દ બોલવાનો પ્રયત્ન કરું છું,
યુવાન છું ને.... @sahil_146
10. આપણું કામ પછી કરવાનું અને
બીજાના કામ પહેલા કરવાનાં
યુવાન છું ને.... @sahil_146