Gujarati Quote in Shayri by Suryakant Majalkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુછવું તો છે તમને તારા પહેલાનું જીવન
કેમ આ ઉદાસી તારા ચેહરાપર જોવા મળશે
હસવું છે તેને ખુબ જીવનસંગ , તો પ્રશ્ન પડશે
અવે હલકા થાય તારુ મન, જો તો વાત કરશે.
#પુછવું

Gujarati Shayri by Suryakant Majalkar : 111404579
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now