મારે ઘણું બધું પૂછવું છે
શા માટે લગ્ન પછી છોકરીઅે જ સાસરે જવાનું છોકરાઅે કેમ નહીં ?
શા માટે ગર્ભમાં છોકરી હોય તો ગર્ભપાત અને છોકરો હોય તો નહીં ?
શા માટે દિકરી અને વહુ વચ્ચે તફાવત ?
શા માટે સ્ત્રીઓને શ્મશાન જવાનો અધિકાર નથી ?
છે સમાજના આગેવાનો પાસે જવાબ !
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#પુછવું