દિલ મારું પૂછે છે. દોસ્ત તું કોઈ ના પ્રેમ માં પડી ના જતો. કારણ કે અત્યાર નો પ્રેમ ટાઈમ પાસ નો પ્રેમ જોવા મળે છે.
સાચો પ્રેમ ઓછા કરે છે. છતાં તો પણ હું પ્રેમ માં પડું છું, અને છેલ્લે પસ્તાવો કરું છું.
એક યુવાન દિકરી પંદર / સોળ વર્ષની હતી . હજી એની ઉંમર રમવાની હોય . એક વખત તે યુવાન દિકરી રમતા - રમતા કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે , એમને પૂછે કે તારા જીવન નો મુશ્કેલ ભાગ કયો ?
દિકરી ના આંખ માં આશું આવી ગયા અને એને સરસ ઉત્તર આપ્યો .
લગ્ન પણ પછી પોતાના જ ઘર માં મહેમાન બનીને આવું તે .
#પુછવું