#કલા
હાસ્ય પણ છે એક કલા
😊😂😃😀😆😉😃
*પત્ની:* ૧ થેલી દુધ લેતા આવો, અને... જો લીંબુ દેખાય તો ૬ લઈ લેજો.
*પતિ,* ૬ થેલી દુધ લઈ આવ્યો.
*પત્ની:* ૬ થેલી દુધ કેમ લાયા....?
*પતિ:* કારણ કે બજારમાં લીંબુ દેખાણા તા..
હવે તમે બતાવો આમાં *પતિ* ક્યાં ખોટો છે ?
*વિશ્વાસ ન હોય તો ફરીથી વાંચો...*
🥴