શૂન્યમાં નિહારતી તારી નજર
ઘણા વધા પ્રશ્નોનાં નિર્માણ
કરે છે.
ઉત્તર તો તારી પાસેચ છે,
તો આ શન્યવત દૃષ્ટી શુ કામની.
લોગોં તો તને ગાંડા સમજે છે.
પણ તારી જાગૃત મનનાં દરવજા
ખોલવાની વારં છે.
બસ ફેકીં નાખોં આ નૈરાશ્યનોં પરદો,
જો તો સુરજ ક્ષિતિજપર ઉદીત
થતો છે.
#શૂન્ય