Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સતત ઘરની બહાર રહેતાં અને પરિવારની ખુશી માટે પોતાનો સમય અને શોખ બાજુ પર મૂકતા માનવીને અનુભવાતી શૂન્યતાઆજે જાણે અચાનક જ ભરાઈ ગઇ. જે પરિવાર માટે તે રાત દિવસ જોયા વગર કામ કરતો હતો આજે એ જ પરિવાર સાથે સમય વિતાવીને પોતાની શૂન્યતા દૂર કરી રહ્યો છે. હવે ફરીથી જ્યારે એ કામે જશે ત્યારે કદાચ ફરીથી શૂન્યતા તરફ વળવાને બદલે પરિવાર માટે પણ યોગ્ય સમય ફાળવી પોતાની જાત સાથે પણ જીવતા શીખશે. હવે એ એક મશીન નહીં હોય.
#શૂન્ય

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111401503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now