શૂન્ય માંથી સર્જન કરીશ હું.
હવે કદીયે હાર ના માનીશ હું.
શૂન્ય ની કિંમત હવે જાણીશ તું
આગળપાછળ નો ભેદ જાણીશ તું
શૂન્ય વિના શું કિંમત ભરીશ તું?
વિનામૂલ્યે એને અમૂલ્ય જાણીશ તું.
'પ્રીત' નું આ સર્જન હવે જાણીશ તું.
શૂન્યના અવમૂલ્યનનો ભેદ જાણીશ તું.!
#શૂન્ય