બધું ચાલુ થાય એટલે નવો ધંધો કરવો છે
સાલમ પાક,અડદિયું,મેથીપાક,ગુંદરપાક ની જેમ
કોરોના પાક, મેલેરિયા પાક એવું બનાવીએ તો વેચાય?
જાહેરાત નું ય વિચારી રાખ્યું છે
જે ખાય એને ના થાય
થયેલ હોય તો મટી જાય.
જેને ભાગીદાર બનવું હોય એ નામ જણાવે.
ભવિષ્ય મા પબ્લિક ઇશ્યું પણ લાવીશું.