#વિશ્વ જીતવા નિકળેલો માનવી,
ઘર માં આજ પુરાયો છે
કરેલા કર્મ નુ ફળ ભોગવતો માનવી ,
ઊંધા માથે પટકાયો છે
ખોટા આડંબર જીવતો માનવી,
પોતાની ઓકાદ માં આયો છે
સૌથી બળવાન સમજતો માનવી,
કોરોના માં ફસાયો છે
જીવવું હોય સમજ એ માનવી
અનુસર સરકારે સંદેશ જે આપ્યો છે
નહીતર ઓ માનવી
પૃથ્વી પર ચોકકસ તારો સફાયો છે
વિ. મો. સોલંકી
#વિશ્વ