Gujarati Quote in Questions by THE KAVI SHAH

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપની સમક્ષ મારો એક પ્રશ્ન રજૂ કરી રહી છું.
નિયમો અને સાઈટ ની બીજી માહિતી માં મને ક્યાંય આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી.તમને ખબર અને સચોટ માહિતી હોય તો જણાવજો આપ કૉમેન્ટ કે પર્સનલ મેસેજ કરી શકો છો.

મારો હેતુ આ એપ્લિકેશન માં કમાવાનો નથી પણ મને મારા વાચકો તથા મિત્રો અને બીજા ઘણા લોકો અવારનવાર પૂછતા હોય છે કે આ લખાણ થી તમે કોઈ નામના કામના મેળવો છો??
મારો જવાબ ખાલી ના હોય છે અને આ મારું લેખન ની આવડત ને હું પસંદ કરી છું એટલે લખું છું એ જ હોય છે.

આપ સૌને મારી એક એ પ્રશ્ન છે કે શું આ પ્લેટફોર્મ માં નામના મેળવવાની સાથે કોઈ વળતર પણ ચૂકવવામાં આવે છે??

Gujarati Questions by THE KAVI SHAH : 111400747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now