એક રૂપિયો વાપરતો હતો. આજ હજારો રૂપિયા વાપરતો થઈ ગયો. ખબર જ ના પડી... શેરી માં બચપણ માં ટાયર ફેરવતો. આજ ગાડી ફેરવતો થઈ ગયો. ખબર જ ના પડી... બચપણ માં બધા ને ગમે તેમ બોલતો. આજ બધા ને માન આપતો થઈ ગયો. ખબર જ ના પડી... બચપણ માં બીજાના કામ કરતો. આજ પોતાના કામ કરતો થઈ ગયો. ખબર જ ના પડી... બચપણ માં જૂની રમત રમતો. આજ મોબાઈલ માં ગેમ રમતો થઈ ગયો. ખબર જ ના પડી... # ખબર જ ના પડી... સાહિલ ✍️
#વિશ્વ