જંગલી શબ્દનો અર્થ થાય છે જંગલમાં કુદરતમાંથી પ્રાપ્ત થતી સામગ્રીનો ઉપયોગ કરીને કુદરતને ઉપકારક બને તેવી રીતે વાપરીને શાંતિથી જીવનારા પશુઓ પક્ષીઓ અને માણસો (જે આજે ઓછા થતા રહ્યા છે) આપણે શહેરી સભ્યતાવાળા લોકો જે અર્થમાં જંગલી શબ્દનો પ્રયોગ કરીએ છીએ તે અર્થ માં તો આપણે ફીટ થઇએ છીએ. કુદરતી સ્ત્રોતોનો આડેધડ દુરુપયોગ કરનારા, પ્લાસ્ટિક કચરો નાખીને પાનમસાલા ખાઇને થૂંકીને ધરતીમાને અસ્વચ્છ કરનારા, વરઘોડા,ડી.જે,
ફટાકડા, બિનજરૂરી હોર્નના અવાજોથી અશાંતિ ફેલાવનારા
પ્રકૃતિનું સંતુલન ખોરવનારા સભ્ય કહેવાઈએ કે??????? 🤔
--વર્ષા શાહ
#જંગલી