👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
*વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી.*
*પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં.....*
*કેટલાંક માણસો કોઇકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે...💞Good day🌹🌹🌹🌹🙋👍